ભાદરવામાં પણ ભરપૂર વરસ્યો વરસાદ: Suratની મીંઢોળી નદીમાં ઘોડાપૂર, ઉકાઈ ડેમનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચ્યું
Gujarat,તા.27 ગુજરાતમાં વિદાય લેતા પહેલાં મેઘરાજાએ પોતાનો છેલ્લો રાઉન્ડ શરુ કરી દીધો છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. ગુજરાતભરમાં આ વર્ષે સિઝનનો 100 ટકાથી વધુનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે ફરી મેઘાએ ધડબડાટી બોલાવતાં ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ બારડોલી પાસેથી પસાર થતી મીંઢોળી નદીમાં […]