Mahakal Nagri Ujjain માં કોંગ્રેસ નેતાની હત્યા, બદમાશોએ ઘરમાં ઘૂસી ગોળીઓ ધરબી
Madhya Pradesh,તા.11 મધ્ય પ્રદેશના મહાકાલ નગરીમાં ઉજ્જૈનથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર કલીમ ગુડ્ડુની સવારે પાંચ વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે બદમાશોએ ઘરમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતકની પત્ની અને તેના પુત્રો પર હત્યાનો આરોપ છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. […]