Eknath Shinde Group ઉદ્ધવ ઠાકરેને આપ્યું નવું ટેન્શન : ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે
Maharashtra,તા.૨૫ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેને મોટી હારના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ૫૬ ધારાસભ્યો જીતનાર ઉદ્ધવ ઠાકરેને આ વખતે માત્ર ૨૦ જ મળ્યા છે. જ્યારે એકનાથ શિંદે જૂથના શિવસેનાના ૫૭ ધારાસભ્યો જીત્યા છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેને નવું ટેન્શન આપ્યું છે, જેઓ પાર્ટીનું નામ અને પ્રતીક પહેલેથી જ […]