ભાગવત, કુંભમાં ડૂબકી લગાવવા ગયા નથી, Uddhav Thackeray ને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.Sanjay Raut
Maharashtra,તા.૩ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા. વાસ્તવમાં, શિંદેએ ઉદ્ધવ ઠાકરેની મહાકુંભમાં હાજરી ન આપવા બદલ ટીકા કરી હતી, જેનો રાઉતે જવાબ આપ્યો હતો અને પૂછ્યું હતું કે આરએસએસ વડા મોહન ભાગવતની ગેરહાજરી પર પ્રશ્નો કેમ ઉઠાવવામાં આવતા નથી. રાઉતે કહ્યું કે શિંદેએ પહેલા આ પ્રશ્ન આરએસએસના […]