શહેરમાં ઓક્ટોબરમાં રોજના Dengue And Typhoid ના ૧૬-૧૬ કેસ નોંધાયા
ઓક્ટોબર માસના પાંચ દિવસના ગાળામાં જ શહેરમાં ડેન્ગ્યૂના ૮૧ અને ટાઈફોઈડના ૭૯ કેસ નોંધાયા છે Ahmedabad, તા.૯ શહેરમાં ઓક્ટોબર માસમાં પણ રોગચાળાના કેસો સતત સામે આવી રહ્યા છે. ઓક્ટોબર માસના પાંચ દિવસના ગાળામાં જ શહેરમાં ડેન્ગ્યૂના ૮૧ અને ટાઈફોઈડના ૭૯ કેસ નોંધાયા છે. આમ, ડેન્ગ્યૂ અને ટાઈફોઈડના રોજના સરેરાશ ૧૬- ૧૬ કેસ સામે આવી રહ્યા […]