Manipur માં ઈન્ટરનેટ બૅન-કર્ફ્યૂ રિટર્ન, લેટેસ્ટ હિંસામાં મૃત્યુઆંક 8ને પાર, 2000 જવાનોની તહેનાતી

આજથી સમગ્ર રાજ્યમાં બે દિવસ માટે શાળા-કોલેજો અને ઇન્ટરનેટ પાંચ દિવસ બંધ, પાંચ જિલ્લામાં કરફ્યુ તાજેતરની હિંસામાં કુલ આઠનાં મોત, ડ્રોન-મિસાઇલ હુમલા અટકાવી શાંતિ સ્થાપિત કરવાની માગ સાથે હજારો વિદ્યાર્થીઓની રેલી  મુખ્યમંત્રી-રાજ્યપાલના નિવાસને ઘેરવાનો પ્રયાસ, પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયર ગેસના શેલ છોડયા   ૧૬ મહિનાથી હિંસાની આગમાં ભડકે બળતા મણિપુરમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુનો […]