North Gujarat થયું જળબંબાકાર! પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ
Palanpur,તા.૩ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વહેલી સવારથી જ અનેક પંથકોમાં મેઘમહેર જામી છે, જેને લઈને પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપરના ગઠામણ પાટિયા નજીક ઢીંચણસમા પાણી ભરાતાં અનેક વાહનો ખોટવાઈ રહ્યા છે તો અનેક વાહન ચાલકો પાણીમાં પડી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો અટવાયા છે.જેને લઈને વાહન ચાલકો […]