‘યુદ્ધ, કોરોના… ગમે તે સંકટ હોય, India હંમેશા માનવતા માટે કામ કરે છે’

પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધતા કહ્યું કે તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવ્યા છો દરેકની ભાષા, બોલી, ખોરાક અલગ અલગ હોય છે New Delhi, તા.૨૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીં પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મોન્ટે કેસિનો યુદ્ધ સ્મારક નજીક વલીવડે-કોલ્હાપુર શિબિરની સ્મારક તકતી પર શ્રદ્ધાંજલિ […]