TV serial Anupama ના વનરાજ શાહ છોડશે શો
Mumbai, તા.૨૯ રૂપાલી ગાંગુલીનો શો ’અનુપમા’ લોકોનો ફેવરિટ શો છે. એ અલગ વાત છે કે આ શોમાં લીપ બાદ ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું હતું. આશિષ મલ્હોત્રા (તોશુ) અને મદાલસા શર્મા (કાવ્યા)ના નામ પણ આ યાદીમાં છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શોના મુખ્ય પાત્રો રૂપાલી ગાંગુલી અને અનુજ પણ શોને અલવિદા કરવાના મૂડમાં […]