Turkey માં મોટો અકસ્માત, ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત
Turkey ,તા.૨૫ તુર્કીમાં એક ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોતના અહેવાલ છે. આ બ્લાસ્ટ વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીના બાલ્કેસિર પ્રાંતમાં સ્થિત એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. પ્રાંતીય ગવર્નર ઇસ્માઇલ ઉસ્તોગ્લુએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ બાલ્કેસિર પ્રાંતના કારેસી વિસ્તારમાં ફેક્ટરીમાં થયો હતો, જેમાં ૧૨ નાગરિકોના મોત થયા હતા […]