Vadodara હાઇવે પર ભયંકર અકસ્માત, બે ટ્રક પલટી મારી જતાં 3 વાહનો કચડાયાં, 2નાં મોત
Vadodara,તા.03 આજે વહેલી સવારે વાઘોડીયાના જરોદ ગામે પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જે કોઇ ફિલ્મના દ્વશ્યથી કમ ન હતો. જેમાં બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા 3 વાહનો દબાઇ ગયા હતા. જેમાં કારનો ભુક્કો નિકળી ગયો હતો અને કારચાલકનું સહિત બેના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે હાલ વડોદરા-ટોલમાર્ગ બંધ […]