Salman Khan ના શૉમાં એન્ટ્રીનું નાટક કર્યુ, ટ્રોલ થઈ તો એક્ટ્રેસે માફી માગી, કહ્યું – મને બ્લેમ ના કરતાં

Mumbai,તા.08 એક્ટ્રેસ નિયા શર્મા રિયાલિટી શૉ ‘બિગ બોસ 18’ની પહેલી કન્ફર્મ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહી હતી, પરંતુ પ્રીમિયર નાઇટ પર ચાહકોનું દિલ તૂટી ગયું. તમામ 18 કન્ટેસ્ટન્ટ્સની શૉમાં એન્ટ્રી થઈ ગઈ પરંતુ નિયા નજર આવી નહીં. હવે ખબર પડી કે નિયાએ નાટક રચ્યું હતું. નિયા બિગ બોસ 18નો ભાગ ક્યારેય હતી જ નહીં. આ હાઇપ […]

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર Amit Mishra ને Dhoni-Virat પર કોમેન્ટ કરવી પડી ભારે

Mumbai , તા.18 દેશના પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી, એમએસ ધોની અને શુભમન ગિલ અંગે નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર કોહલી-ધોનીના ચાહકોએ પ્રતિક્રિયા આપતાં તેને ટ્રોલ પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે મીમ બનાવી અમિત મિશ્રાને ટ્રોલ કર્યો હતો કે, “તુ શું જોઈ રહ્યો […]