Indian Cricketer માટે તિરંગા થીમ પરની નવી જર્સી લોન્ચ
Mumbai,તા.06 ઈંગ્લેન્ડ સામે આજથી શરૂ થયેલી વન-ડે સીરીઝમાં ભારતીય ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા નવી જર્સી લોન્ચ કરીને ટવિટ કર્યું હતું. વિરાટ કોહલી, શુભમન ગીલ, શ્રેયસ ઐય્યર, યશસ્વી જયસ્વાલ, કુલદીપ નાયર, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, અર્શદીપસિંહ, વરૂણ ચક્રવર્તી નવી ડીઝાઈન કરેલી જર્સીમાં હતા. જર્સીમાં ખભ્ભા […]