World Adivasi Day પહેલાં ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પાસે 2 આદિવાસીઓની હત્યા, 6 લોકોની ધરપકડ

Narmada,તા.09 નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે તૈયાર થઇ રહેલા ‘આદિવાસી મ્યૂઝિયમ’ પાસે ચોરીની આશંકામાં બે આદિવાસીઓની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. નમર્દા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે આ ઘટન 6 ઓગસ્ટની રાતની છે. મૃતકોની ઓળખ જયેશ તડવી અને સંજય તડવી તરીકે કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી […]