Travis Head બુમરાહને રેગ્યુલર બોલરની જેમ જ ટ્રીટ કર્યો
Melbourne, તા.૨૫ ઓસ્ટ્રેલિયામાં હાલ રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટ્રેવિસ હેડ અને જસપ્રિત બુમરાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટર ગ્રેગ ચેપલે પોતાની વાત કહી છે. અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે, બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝ નહિ પરંતુ ભારત વિરુદ્ધ ટ્રેવિસ હેડ અને જસપ્રિત બુમરાહ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની […]