Vande Bharat અચાનક બંધ થઈઃ માલગાડીના એન્જીનથી હંકારવી પડી

New Delhi,તા.૧૦ હાવડા રેલવે લાઇનની ડાઉન લાઇન પર વંદે ભારત એક્સપ્રેસ એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે બંધ થઈ ગઈ હતી અને ભરથાણા-સામ્હો સ્ટેશન વચ્ચે સિગ્નલ નંબર ૫૧૪ પર ઉભી રહી ગઈ હતી.લગભગ સાડા ત્રણ કલાક સુધી ડાઉન લાઇન પર ટ્રાફિક બંધ રહ્યો હતો, જેના કારણે અડધો ડઝન ટ્રેન પાછલા સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી.ઇટાવાથી માલસામાન […]