Gujaratમાં ટ્રેનની બે જુદી જુદી ઘટનામાં 5 લોકોનાં મોત, Surat-Mehsana માં માતમ છવાયો
Gujarat,તા.13 ગુજરાતના બે મોટા શહેરોમાં ટ્રેનની અડફેટે આવી મોત થયાંની જુદી-જુદી ઘટનાઓ સામે આવી છે. સુરતમાં રોજગારી માટે આવેલા ત્રણ યુવકોનું ટ્રેનની અડફેટે આવતાં મોત નિપજ્યું છે. તેમજ મહેસાણામાં આવતા બે કિશોરોએ ટ્રેન નીચે કચડાતા પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાથી પાંચેય યુવકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર […]