મફત રિચાર્જ વચન આપતા છેતરપિંડી કરનારાઓ,ટ્રાઇએ તેને કૌભાંડ ગણાવ્યું

New Delhi,તા.07 લોકોને છેતરવા માટે સાયબર છેતરપિંડી કરનારાઓ દરરોજ નવી રીતો અપનાવી રહ્યાં છે. કેટલીકવાર તેઓ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને ફોન કરે છે અને કેટલીકવાર તેઓ ઘરેથી કામ કરીને સારી કમાણી કરવાની લાલચ આપતાં સંદેશાઓ મોકલે છે. હવે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ આવાં જ એક કૌભાંડ અંગે લોકોને એલર્ટ કર્યા છે. ટ્રાઈએ લોકોને ફ્રી રિચાર્જ […]

Sukanya Samriddhi અને PPFના નિયમોમાં થશે કડકાઇ: પહેલી ઑક્ટોબરથી થશે આ 5 મોટા બદલાવ

Mumbai,તા.24 નવા મહિનાની શરૂઆત થતા જ ઘણા ફેરફાર થાય છે અને ઘણા નિયમો બદલાય છે. જેમાં હવે ઓકટોબર મહિનામાં એલપીજી ગેસના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન સુધીના નિયમોમાં ફેરફાર થશે. તેમજ બેંકમાં બચત ખાતામાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં […]

Mobile Service Stops થશે તો ગ્રાહકોને મળશે વળતર, ટ્રાઈ લાવશે નવો નિયમ

New Delhi,તા.03 મોબાઈલ અથવા તો બ્રોડબેન્ડ સર્વિસનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ટેલિકોમ સર્વિસ (મોબાઈલ અને બ્રોડબેન્ડ) ઠપ થવા બદલ કંપનીએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) ગ્રાહકોના હિતમાં એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. ટ્રાઈ દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા નવા સર્વિસ ક્વોલિટી નિયમ […]