ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: Gujarat High Court

Gujarat,તા.23 પાંજરાપોળથી આઇઆઇએમ સુધીના ફ્‌લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં ગુરૂવારે (22મી ઑગસ્ટ) ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ હેલ્મેટ નહીં પહેરનારાઓને જાગૃત કરવાના પગલાની નહીં પરંતુ તેઓની સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ.’ બીજાના જીવ સાથે રમત રમી […]