વ્યક્તિત્વને નિખારતું ટ્રેન્ડી અને Traditional Styles And Dresses-એસેસરીઝનું ફ્યુઝન

પ્રત્યેક માનુની પોતાની મનગમતી સ્ટાઈલ અને રંગના કપડાં ખરીદે છે. પરિધાનની પસંદગી વેળા પોતાને શું ફાવશે અને શું નહિ ફાવે તેની ગણતરી પણ તે મનમાં કરી રાખે છે. પણ જો નિયમિત રીતે એક જ ડિઝાઈન કે સ્ટાઈલના પોશાકને બદલે સાધારણ ફેરફાર કરવામાં આવે તો સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાઈ જાય છે. આ પ્રકારે કરેલા ફેરફારને ‘મેકઓવર’ કહેવામાં […]