NRI ફરવા માટે નહી, પણ Gujarat, સરકારી ઇવેન્ટમાં આવેલા વિદેશીને પ્રવાસીમાં ખપાવ્યા

Gujarat,તા.27 ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ધાર્યા પ્રમાણે વધતી નથી તેનું મુખ્ય કારણ દારૂબંધી અને છેવાડાના ટુરિસ્ટ પ્લેસમાં સુવિધાઓનો અભાવ છે. અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશમાંથી આવતા બહુધા એનઆરઆઇ આરોગ્યની સારવાર કે પરિવારને મળવા આવતા હોય છે. એનઆરઆઇ માત્ર સારવાર માટે કે પરિવારને મળવા આવે છે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે 2021માં માત્ર 11 હજાર, […]