મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં Rudraprayag માં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ
Uttarakhand,તા.23 ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ […]