દેશની કઈ University-College નંબર-1? NIRF રેન્કિંગની યાદી જાહેર

New Delhi,તા.13 કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 12 ઓગસ્ટે NIRF રેન્કિંગ 2024 બહાર પાડ્યું છે. આ લિસ્ટ 13 વિવિધ કેટેગરીમાં બહાર પાડવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં યુનિવર્સિટીથી લઈને કોલેજો સુધીનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ છે, જેમાં મેડિકલ, એન્જિનિયરિંગ સહિતની અનેક કેટેગરીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બહાર પાડવામાં આવતી આ NIRF રેન્કિંગ લિસ્ટમાં, […]