Farmer ને ફક્ત 30% જ્યારે છુટક-હોલસેલર વેપારીને 65% વળતર, RBIના રિપોર્ટમાં શૉકિંગ ખુલાસો

New Delhi,તા.05 ભારતના રસોઈઘરમાં સૌથી વધુ વપરાતા ટામેટાં, ડુંગળી અને બટાકાના છૂ વેચાણ ભાવનું ત્રીજા ભાગના નાણાં ટાટ હુંગળી અને બટાકાની ખેતી કરતાં ખેડૂતોને મળતાં નથી. તેમાં હોલસેલર અને છૂટક વેપારીઓ જ મોટો હિસ્સો કમાઈ રહ્યા છે, એમ રિઝર્વ બેન્કે તૈયાર કરેલી વર્કિંગ પેપર સિરીઝમાં જણાવવામાં આવ્યું છે. ટામેટાના છૂટક ભાવના 33 ટકા, ડુંગળીમાં 36 […]