વાહનચાલકોને Toll Plazas માટે માસિક-વાર્ષિક પાસ મળશે:કેન્દ્રની વિચારણા

New Delhi,તા.16કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ ગઈકાલે જણાવ્યું હતું કે, સરકાર નેશનલ હાઈવે પર ખાનગી વાહનો માટે ટોલ સંગ્રહના બદલે માસિક અને વાર્ષિક પાસ શરૂ કરવા પર વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કુલ વસુલીમાં ખાનગી વાહનોની ભાગીદારી માત્ર 26 ટકા છે, એટલે સરકારને કોઈ નુકસાન નહી થાય. ગડકરીએ એક કાર્યક્રમને […]