રાઉઝ એવન્યુ કોર્ટે Tejashwi Yadav ને પરિવાર સાથે વિદેશ જવાની પરવાનગી આપી
New Delhi,તા.૧૦ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેજસ્વી યાદવને ફેમિલી વેકેશન માટે દુબઈ જવાની પરવાનગી આપી છે. તમને જણાવી દઈએ કે તેજસ્વી સીબીઆઈ કેસમાં આરોપી છે. તેજસ્વી યાદવે ૧૮ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર સુધી દુબઈમાં પરિવાર સાથે રજાઓ મનાવવાની પરવાનગી માંગી હતી. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ તેને દુબઈ જવાની પરવાનગી આપી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે […]