ઘરમાં નોકર રાખતા પહેલા કઈ-કઈ બાબતોની રાખવી સાવચેતી? 

છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટાં શહેરોમાં હાઉસ હેલ્પર કે નોકર રાખવાની સંસ્કૃતિ ઝડપથી વધી છે. ખાસ કરીને જે ઘરોમાં પતિ-પત્ની બંને કામ કરતા હોય ત્યાં નોકરાણી કે હાઉસ હેલ્પર વગર એક દિવસ પણ પસાર કરવો મુશ્કેલ બની જાય છે. લોકો આ હાઉસ હેલ્પરના ભરોસે જ તેમના બાળકોને આખો દિવસ છોડીને કામ પર રહેતા હોય છે. સિંગલ […]