એક કાર્યક્રમ દરમિયાન ઝડપી બોલર જસપ્રીત બુમરાહના વખાણ કર્યાં:Tim Southee

   ન્યૂઝીલેન્ડની ટીમે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતમાં એક મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. તે બાદ મેજબાન ટીમ 16 ઓક્ટોબરથી ભારતીય ટીમ વિરુદ્ધ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. કીવી ટેસ્ટ ટીમનો કેપ્ટન ટિમ સાઉથી ભારત આવી ચૂક્યો છે તેણે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ઝડપી બોલર જસપ્રીત બુમરાહના વખાણ કર્યાં. સાઉથીએ કહ્યું કે ઈજા બાદ […]