TikTok ખરીદવા માઇક્રોસોફ્ટ મેદાને: ટ્રમ્પે કહ્યું વધુ કંપનીઓ બોલી લગાવે

Washington, તા.28અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ મુદ્ે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જીવતદાન આપ્યા બાદ  હવે અમેરિકી કંપનીઓ તેને ખરીદવા માટે તૈયારી કરી રહી છે તેમાં અત્યાર સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહેલી માઇક્રોસોફટ પણ ટીકટોક ખરીદવા માટે મેદાનમાં આવતા જ સ્પર્ધા થશે તેવા સંકેત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ પુષ્ટિ કરી છે કે, માઇક્રોસોફ્ટ ટીકટોક ખરીદી શકે […]

ભારતીય-અમેરિકન રાજા કૃષ્ણમૂર્તિ સહિત બે અમેરિકી સાંસદોએ TikTok દૂર કરવા કહ્યું

Washington,તા.૧૪ ભારતીય-અમેરિકન રાજા કૃષ્ણમૂર્તિ સહિત બે અમેરિકી સાંસદોએ આવતા અઠવાડિયે તેમના એપ સ્ટોર્સમાંથી ટીકટોક દૂર કરવા કહ્યું. એપ્રિલમાં રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા કાયદામાં હસ્તાક્ષર કરાયેલા બિલમાં ચીનના બાઈટડાન્સ (ટિકટોકના માલિક)ને ૧૯ જાન્યુઆરીએ યુએસ પ્રતિબંધોનો સામનો કરવો પડશે. યુએસ સાંસદો જોન મોલેનાર અને રાજા કૃષ્ણમૂર્તિએ શુક્રવારે એપલના સીઈઓ ટિમ કૂક અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પત્ર […]