Ahmedabadએરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Ahmedabad, તા.10જેદ્દાહથી અમદાવાદ આવી રહેલી ઇન્ડીગો એરલાઇન્સની ફ્લાઇટમાં ગુજરાતીમાં લખાયેલી એક ચીઠ્ઠીમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા અફડાતફડી સર્જાઇ ગઇ હતી અને સુરક્ષા એજન્સીઓએ તૂર્ત જ એરપોર્ટની તલાસી લેવાનું શરુ કર્યું છે. બીજી તરફ ઇન્ડીગોની ફ્લાઇટમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે. આ ચીઠ્ઠી ફ્લાઇટની અંદરથી મળી હોવાથી આ ફ્લાઇટમાં આવેલા તમામ મુસાફરોના હેન્ડરાઇટીંગ […]

IndiGo and Akasa ના ૧૦ વિમાનોમાં બોમ્બની ધમકી, ૬ દિવસમાં ૭૦ કેસ નોંધાયા

અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે બોમ્બની ધમકીના મામલામાં અલગ-અલગ કેસમાં કુલ ૭ એફઆઇઆર નોંધી New Delhi,તા.૧૯ વિમાનો પર બોમ્બની ધમકીઓનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. બોમ્બની ધમકીના કારણે આજે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે ૧૦ અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. જેમાંથી પાંચ ફ્લાઈટ ઈન્ડિગોની […]

Vadodara માં વધુ એક શર્મનાક દુષ્કર્મની ઘટના: વિધર્મી આરોપી પકડાયો

 Vadodara,તા.11  ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ હવે ગુરૂવારે મોડી રાત્રે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ કરવામાં આવી છે. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને  ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ આરોપી દબાણ કરતો […]

Russian President Putin ની પરમાણુ હુમલાની ધમકી, અમેરિકા સહિત પશ્ચિમી દેશોનું ટેન્શન વધ્યું

Russia,તા,26  રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ છેડાયું છે ત્યારથી પશ્ચિમી દેશોનું ટેન્શન ઓછું થઈ રહ્યું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વખત ફરી પશ્ચિમી દેશોને પરમાણુ હુમલાની ચેતવણી જાહેર કરી છે. પુતિને સ્પષ્ટ કહ્યું છે કે ‘જો રશિયામાં યુક્રેની મિસાઈલોથી નુકસાન પહોંચે છે તો પછી તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાથી પાછળ હટશે નહીં.’ રિપોર્ટ અનુસાર […]

Jamnagar ના દિગ્વિજય ગામના સરપંચ અને પૂર્વ સરપંચે વીજ કર્મચારીઓને આપી જાનથી મારી નાખવાની ધમકી

 Jamnagar,તા.09 જામનગરના દિગ્વિજય ગામના સરપંચ અને ઉપસરપંચના ઘરે વીજ વોલ્ટેજ વધ ઘટ થતો હતો. આ મામલે વીજ કચેરીમાં ફરિયાદ બાદ ચેકિંગ માટે પહોંચેલી ટીમને સરપંચ અને ઉપસરપંચે ધાકધમકી આપી હતી. જેને લઈને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ઉપરાંત ચેકિંગમાં પહોંચેલી ટીમને સરપંચનાં ઘરમાંથી પાવર ચોરી થતી હોવાનું સામે આવતા 2 […]

પુતિનની America ને ધમકી, જો આવું કર્યું તો અમારી પણ તૈયારી અંતિમ તબક્કામાં જ છે

  જર્મનીમાં લોન્ગ રેન્જની મિસાઈલ તહેનાત કરવાના અમેરિકાના નિર્ણય પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વાંધો વ્યક્ત કરીને ધમકી આપી છે. પુતિને કહ્યું કે જો અમેરિકા આવું કરશે તો અમે ઇન્ટરમીડિયેટ રેન્જના ન્યુક્લિયર હથિયારો બનાવવાનું શરૂ કરી દઈશું. આ ઉપરાંત પશ્ચિમી દેશોને પકડમાં રાખનારી મિસાઈલોને તહેનાત કરી દઈશું. પુતિને રવિવારે કહ્યું કે જર્મનીમાં અમેરિકા દ્વારા લાંબા અંતરની […]

Vinchiya માં ગેરેજ સંચાલકને પાંચ હજારના ડબલ રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજખોરની ધમકી

ચોટીલા પંથકના ભાભલુએ વ્યાજના પાંચ હજારની પઠાણી ઉઘરાણી કરી: વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો RAJKOT, તા.23 વિંછીયામાં ગેરેજ સંચાલકને પાંચ હજારના ડબલ રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજખોરે ધમકી આપતાં વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.બનાવ અંગે વિંછીયા ખોડીયારપરામાં રહેતાં જયેશભાઇ ભનુભાઈ મકવાણા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે […]