Paris Olympics : ગાર્ડનમાં રાત વિતાવવા મજબૂર બન્યો ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડી
Paris,તા.06 પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત થતા પહેલા જ વિવાદમાં આવી ગયો હતો. પેરિસ ઓલિમ્પિકસ પોતાના નબળા મેનેજમેન્ટને કારણે વિશ્વભરમાં હેડલાઇન્સ બની રહ્યું છે. પહેલા સીન નદીના નબળા પ્રવાહનો મુદ્દો, કાળઝાળ ગરમી આ બધી બાબતો પર એથ્લેટ્સ વારંવાર ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ હવે જે મામલો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. ઓલિમ્પિકસ ગોલ્ડ […]