Surat Municipalityની સ્ટ્રીટ લાઈટમાંથી વાયર ચોરી ના પુરાવા બાદ પણ પોલીસે ફરિયાદ ન લેતા CMને ફરિયાદ

Surat,તા,18  સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઈટમાંથી અસામાજીક તત્વો કોપરના ફીટીંગ વાયરો જંકશન-બોક્ષમાંથી તોડીને ચોરી કરી રહ્યાં છે તેવી વ્યાપક ફરિયાદ છે અને આ સળગતો પ્રશ્ન છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં નસેડી તથા અસમાજિક તત્વો ચોરી કરે છે તેવા વિડીયો અને ફોટોગ્રાફ સહિતની પુરાવા કોન્ટ્રાક્ટરો દ્વારા પોલીસ અને પાલિકાને આપવામાં આવે છે. લાખો રૂપિયાના કોપર વાયરની ચોરીના […]

Surat:વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું

Surat,તા.17 સુરત પાલિકા એક તરફ દિવાળી માટે શહેરમાં રંગરોગાન અને લાઈટીંગ માટે કવાયત કરી રહી છે ત્યારે બીજી તરફ સુરત પાલિકાના અઠવા ઝોનમાં વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું  હોવાની વાત બહાર આવી છે. વેસુ પોલીસ સ્ટેશન સામે આવેલ બનિયાન ગ્રીન વેની લાઈટ પંદર દિવસથી બંધ છે. તેથી અંધારામાં લોકો વોકીંગ […]