Rajkot મા જય ભવાની ગોલાની દુકાનમાંથી 50 હજાર અને મોબાઈલની ચોરી
તસ્કરે દુકાનનું શટર ઉંચું કરી ચોરીને અંજામ આપ્યો Rajkot,તા.13 શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર આવેલ જય ભવાની ગોલાની દુકાનમાં ચોરી થયાંનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરે દુકાનનું શટર ઉંચું કરી ડ્રોવરમાંથી રૂ. 50 હજારની રોકડ અને મોબાઈલની ચોરી કરી હતી. મામલામાં માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે. કાલાવડ […]