Kamala Harris બનશે અમેરિકાના પ્રમુખ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ‘ધ સિમ્પસન્સ’ની એક ઔર ભવિષ્યવાણી

America,તા.22 અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન વચ્ચે ટક્કર થવાની હતી, પણ નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે બાઇડને સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. 81 વર્ષના બાઇડેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનો નિર્ણય જણાવ્યો હતો, એમના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રહેલા કમલા હેરિસનો આભાર વ્યક્ત કર્યો હતો […]