Lawrence Bishnoi આગામી ટાર્ગેટ Rahul Gandhi, ફેસબુક પર ધમકી મળી

New Delhi,તા.૨૩ સલમાન ખાનને ધમકી આપીને અને હાલમાં સમાચારોમાં રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ફોટો લગાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફેસબુક પર પોસ્ટ કરીને ધમકી આપવામાં આવી છે. બુદ્ધાદિત્ય મોહંતી નામના વ્યક્તિના નામે બનેલા આઈડી થકી આપવામાં આવેલી ધમકી બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓ નારાજ છે. અમેઠીમાં એનએસયુઆઇ કાર્યકર્તાઓએ કેસ નોંધવા માટે મુન્શીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કર્યું હતું. […]