Karisma ની આ વાતથી બેબો બહુ ખીજાતી, બોલિવૂડમાં ‘લોલો’ના પહેલા પ્રેમ વિશે ફોડ પાડ્યો
Mumbai,તા,09 ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ માં કરિશ્મા કપૂર અને કરીના કપૂર આમ તો ઘણી વખત હાજરી આપી ચૂકી છે પરંતુ આ વખતે પહેલીવાર બંને બહેનો સાથે નજરે પડશે. અપકમિંગ એપિસોડમાં બંને કપિલ અને બાકી કાસ્ટની સાથે મોજ-મસ્તી કરતી તો નજર આવશે જ સાથે વાત-વાતમાં કરીના, કરિશ્માનું એક સિક્રેટ ઉજાગર કરતી પણ નજર આવશે, જેને […]