Indira Gandhi ના હત્યારાના દીકરાએ ફિલ્મનો વિરોધ કર્યો

ઇમરજન્સી’ શીખ સમુદાયને ખોટી રીતે બતાવે છે, જેના કારણે સમાજમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે Mumbai,તા.૨૧ કંગના રનૌત તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને વિવાદમાં આવી છે. ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસાએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. સરબજીત સિંહે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે ફિલ્મ ‘ઇમરજન્સી’ શીખ સમુદાયને […]