ભાજપ અને ડીએમકે ભાષા વિવાદ જેવા ગંભીર મુદ્દાને તુચ્છ બનાવી રહ્યા છે,Thalapathy Vijay
Chennai,તા.૨૭ ફિલ્મ અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટીના વડા થલાપતિ વિજયે ભારતીય જનતા પાર્ટી અને તમિલનાડુના શાસક ડીએમકેની મજાક ઉડાવી. વિજયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર હેશટેગ ઝઘડો શરૂ કરવા બદલ બંને પક્ષો પર પ્રહારો કર્યા છે. વિજયે કહ્યું છે કે ભાજપ અને ડીએમકે ભાષા વિવાદ જેવા ગંભીર મુદ્દાને તુચ્છ બનાવી રહ્યા છે. ટીવીકેની […]