ભારતીય ટીમ ૨૦૨૫માં રમશે ટેસ્ટ સિરીઝ, BCCI એ શેડ્યૂલ જાહેર

New Delhi, તા.૨૨ ભારતીય ટીમ આ વર્ષે ૨૦૨૪માં ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ ૧૦ ટેસ્ટ મેચ રમશે. પરંતુ હવે BCCIએ આજે ગુરુવારે એક ટ્‌વીટ કરીને મોટી જાહેરાત કરી છે. BCCI એ શેડ્યૂલ જાહેર કરતાં જણાવ્યું છે કે ભારતીય ટીમ આવતા વર્ષે એટલે કે ૨૦૨૫માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં તેઓને પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની […]