Cricket કારકિર્દીમાં Kuldeep Yadavની 300 વિકેટ: 13 મો ભારતીય

Dubai,તા.24 Champions Trophy નાં મેચમાં Pakistanને હરાવીને ભારતે 2017 ના પરાજયનો બદલી લીધો હતો. ગઈકાલનાં આ Matchમાં #Viratkohli ઉપરાંત Rohit Sharma, Hardik Pandya, Kuldeep Yadav જેવા ખેલાડીઓએ પણ સિદ્ધિ હાંસલ કરી હતી. Indian Speener Kuldeep Yadav આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ પુરી કરીને ભારતનો પાંચમો સ્પીનર તથા 13 મો બોલર બન્યો હતો. પાક.ના બેટર સલમાન […]

ટેસ્ટ મેચોને ચાર દિવસની કરી દેવી જોઈએ:Dilip Vengsarkar

Mumbai,તા.06 ભારતીય ટીમને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતનું ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ થયું હતું. જેને લઈને ભારતીય ક્રિકેટ ટીમની ટીકા થઇ રહી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર દિલીપ વેંગસરકરે ટેસ્ટ ક્રિકેટ પર મોટું નિવેદન આપ્યું છે. તેણે ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં ફેરફારની માંગ કરી […]

ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વિકેટ ખેરવી Bumrah રચ્યો ઈતિહાસ, આ ખાસ રેકૉર્ડની કરી બરાબરી

Bangalore,તા.21 બેંગલુરુ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. 36 વર્ષ બાદ પહેલી વખત ન્યુઝીલેન્ડે ભારતને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમ ભલે ટેસ્ટ મેચમાં હારી ગઈ હોય. પરંતુ ભારતના નંબર વન ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી ઈતિહાસ રચી દીધો છે. બુમરાહે આ ટેસ્ટ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. બુમરાહે અત્યાર સુધી […]

આવી આશા નહોતી…: ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ નિરાશ થયો Rohit Sharma, આ બે ખેલાડીઓના કર્યા વખાણ

Bangalore,તા.21 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતમાં આ ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે સન 1988માં જ્હોન રાઈટની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.  પહેલી ઇનિંગમાં […]

PAK vs ENG : 147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આટલી શરમજનક હાર, ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ધૂળ ચટાડી

New Delhi,તા.11 હાલમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને 47 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની  આ સૌથી શરમજનક હાર છે. આ હારની સાથે જ ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષ જૂના ઇતિહાસમાં પાકિસ્તાનને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ માટે એક મહત્ત્વપૂર્ણ કારણ છે. હકીકતમાં, ટેસ્ટ ક્રિકેટના […]

ભારત સામે મહાન બેટરે Test માં અધવચ્ચે જ કેમ નિવૃત્તિ જાહેર કરી? 16 વર્ષે કર્યો ચોંકાવનારો ખુલાસો

Mumbai,તા,26 16 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ટેસ્ટ મેચની વચ્ચે જ નિવૃત્તિની જાહેરાત અંગે ખુલાસો કરતા કહ્યું છે કે એક કેચ ચૂકી જવાના કારણે નિવૃત્તિ જાહેર કરવી પડી હતી. જો એડમ ગિલક્રિસ્ટે તે સમયે 4 ટેસ્ટ મેચ વધુ રમ્યા હોત તો તેનું નામ પણ 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર મહાન ઓસ્ટ્રેલિયન ખેલાડીમાં સામેલ […]

અકસ્માત બાદ આ પહેલી ટેસ્ટ મેચ હતી..: જીત બાદ ભાવુક થયો Rishabh Pant

Mumbai,તા,23 રિષભ પંતે ચેન્નાઈ ખાતે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ ટેસ્ટ 280 રનથી જીતી હતી.  જીત બાદ પંતે જણાવ્યું કે આ સદી તેના માટે શું મહત્ત્વ ધરાવે છે. આ મારા માટે ભાવનાત્મક પળ હતીકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે વાતચીત કરતા પંતે કહ્યું […]

Bangladesh ને એકલો અશ્વિન જ પહોંચી વળ્યો, ટીમ ઈન્ડિયાની દમદાર જીતથી રેકોર્ડની હારમાળા સર્જાઈ

Chennai,તા,23 ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમ બીજી ઇનિંગમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ટેસ્ટના ચોથા દિવસે લંચ પહેલા જ મેચ સમાપ્ત થઈ ગઈ હતી. હવે પછીની બીજી ટેસ્ટ […]

Jasprit Bumrah આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરી, આ મામલે કપિલદેવ અને ઝહીરને પાછળ છોડ્યા

Mumbai,તા.21 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. આ સાથ જ તેણે પોતાની 400 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી લીધી હતી. તે 400થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો ભારતનો 10મો બોલર બની ગયો છે. બુમરાહે પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહને પાછળ છોડી દીધો છે. […]

IND vs BAN: ચાલુ મેચમાં એવું તો શું થયું કે Rishabh Pant માંગવી પડી માફી?

Mumbai,તા.21 ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર અને બેટર ઋષભ પંતે પૂરા 619 દિવસ પછી ટીમમાં પુનરાગમન કર્યું છે. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે કપરા સમયમાં ભારતીય ટીમને સંભાળી હતી. પરંતુ મેચના બીજા દિવસે તેનો એક નિર્ણય ખોટો સાબિત થયો હતો, જેના કારણે તેણે મેચની વચ્ચે […]