Test cricketની 150મી વર્ષગાંઠ પર MCG માં મેચ રમાશે
Melbourne તા.12 ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટની 150મી વર્ષગાંઠ પર 11 થી 15 માર્ચ 2027 દરમિયાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે આ ઐતિહાસિક મેચ MCG ખાતે પુરૂષોની ટીમો વચ્ચેની પ્રથમ ડે-નાઈટ મેચ હશે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં 1877માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ […]