Tesla ના માલિક એલોન મસ્ક ૧૪મા બાળકના પિતા બન્યા
કેમસ્કની કંપની ન્યુરાલિંકની એક્ઝિક્યુટિવ શિવોન જિલિસે બાળકના જન્મની એક્સ પર જાણ કરી Washington, તા.૩ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ૧૪મા બાળકના પિતા બની ગયા છે. મસ્કની કંપની ન્યુરાલિંકની એક્ઝિક્યુટિવ શિવોન જિલિસ ૧૪મા બાળકની માતા છે. આ બાળકનું નામ સેલ્ડન લાઇકર્ગસ રાખવામાં આવ્યું છે. શિવોન જિલિસે શુક્રવારે બાળકના જન્મની માહિતી એક્સ પર આપી છે. શિવોન […]