TRADE WARના ભણકારા: EUROPEના ૨૭ દેશ USના આકરી TERIFFનો જવાબ આપશે

બ્રસેલ્સ, તા.૧૨Americaમાં પ્રમુખપદ સંભાળ્યા પછી Donald Trump Teriffની તલવાર વીંઝવા માંડી છે. Donald Trump તાજેતરમાં અમેરિકામાં આયાત થતા વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ લાદવાનું એલાન કર્યું છે. ટ્રમ્પના આ નિર્ણયથી યુરોપના અનેક દેશો પર વિપરિત અસરની સંભાવાના હોવાથી યુરોપિયન યુનિયનમાં નારાજગી ફેલાઈ છે. યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ અમેરિકાએ લાદેલા ટેરિફનો જડબાતોડ જવાબ […]