૨૨ વખત ગ્રેંડ સ્લેમ ચેમ્પિયનRafael Nadal સંન્યાસની જાહેરાત કરી
નડાલ આ વર્ષે નવેમ્બરમાં યોજાનારા ડેવિસ કપની ફાઇનલમાં ઉતરશે : પોતાના દેશ સ્પેનનું પ્રતિનિધિત્વ કરશે નવી દિલ્હી, તા.૧૦ ૪ વર્ષ પહેલા જ સ્વિઝરલેન્ડના મહાન ટેનિસ પ્લેયર રોજર ફેડરરે સંન્યાસની જાહેરાત કરી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે. ફેડરરે ૨૦ ગ્રેંડ સ્લેમ એવોર્ડ પોતાના નામે કર્યો છે. નડાલ આ લિસ્ટમાં બીજા નંબર પર […]