Delhi-UPમાં ગાઢ ધુમ્મસની ચેતવણી, પર્વતોમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો

પહાડોમાં હિમવર્ષાના કારણે હવે મેદાનો પર તેની અસર જોવા મળી રહી છે. દિલ્હી, યુપી, પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધવા લાગી છે New Delhi,તા.૨૯ પહાડોમાં હિમવર્ષાના કારણે હવે મેદાનો પર તેની અસર જોવા મળી રહી છે. દિલ્હી, યુપી, પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધવા લાગી છે. આ સાથે હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો […]