Bihar elections પહેલા તેજસ્વીએ ૧૫ ઓગસ્ટ પછી રાજ્યના પ્રવાસે જવાની જાહેરાત કરી

જનતાની વચ્ચે જઈને અનેર મુદ્દાઓ પર સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યો Patna,તા.૧ બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ તેના નેતા તેજસ્વી યાદવની રાજ્ય મુલાકાત પહેલા વિવિધ મુદ્દાઓને તીક્ષ્ણ કરવામાં વ્યસ્ત છે. એવું માનવામાં આવે છે કે પાર્ટી આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ ’વિજય ફોર્મ્યુલા’ શોધવા માંગે છે. આ જ કારણ છે કે […]