Team India માં ૧૩ વર્ષના ખેલાડીની એન્ટ્રી થઈ

૧૩ વર્ષનો વૈભવ સૂર્યવંશી આ ૧૫ સભ્યવાળી ભારતીય ટીમનો ભાગ છે : ટુર્નામેન્ટ ૫૦ ઓવરનું ફોર્મેટ હશે New Delhi, તા.૧૪ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં)એ ટીમ ઈન્ડિયામાં એક ૧૩ વર્ષના બેટરની એન્ટ્રી કરાવી દીધી છે. વાત જાણે એમ છે કે આ ખેલાડીને ભારતની અંડર ૧૯ એશિયા કપ ટીમમાં જગ્યા મળી છે. જે આ મહિને ૩૦ […]

Australia પ્રવાસ માટે Team India જાહેર : મોટાં માથાં બહાર

New Delhi,તા.૨૭ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરાયેલી ૧૮ સભ્યની ભારતીય ટીમમાં ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે. ખાસ વાત એ છે કે મોહમ્મદ શમીને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. જે બેંગલોર ટેસ્ટમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને બોલિંગ કરતા જોવા મળ્યો હતો. […]

બેંગલુરુ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો,Subhaman Gilani ની રમત પર સસ્પેન્સ

Bengaluru,તા.૧૫ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૬ ઓક્ટોબરથી બેંગલુરુમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાની છે. દરમિયાન, બેંગલુરુમાં પહેલા જ દિવસે ભારે વરસાદની સંભાવના છે. આવી મેચો યોજવી ખૂબ જ મુશ્કેલ લાગે છે. તે અપેક્ષા રાખી શકાય છે કે ઓછામાં ઓછા પ્રથમ દિવસે વિક્ષેપો હશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને વધુ એક ટેન્શનનો સામનો કરવો પડ્યો છે. […]