ICC ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા, છેલ્લા બે વર્ષમાં 24 મેચમાંથી માત્ર એક મેચ હારી
New Delhi, તા.12 24માંથી 23 જીત્યા. આ આંકડા છેલ્લા બે વર્ષમાં ICC મર્યાદિત ઓવરોની ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના વર્ચસ્વને સમજાવવા માટે પૂરતા છે. રોહિતની ટીમ આ દરમિયાન ત્રણ ટુર્નામેન્ટ રમી અને બેમાં ચેમ્પિયન બની. તેનો કિલ્લો અભેદ્ય રહ્યો. આ દરમિયાન રોહિતનું એક અલગ જ રૂપ પણ જોવા મળ્યું. તે આક્રમક રીતે રમ્યો હતો. પાવર પ્લેમાં ટીમને […]