શરમજનક પરાજય બાદ હવે Team India માંથી બહાર થઈ શકે છે આ ખેલાડી

Bangalore,તા.21 ભારતીય ક્રિકેટ ટીમને બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પહેલા દાવમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ભારતે બીજી ઇનિંગમાં 462 રન બનાવીને ન્યૂઝીલેન્ડને 107 રનનો ટારગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી હતી. અનફિટ હોવાને કારણે શુભમન ગિલ પહેલી મેચમાં […]

New Zealand સામે સીરિઝ જીતીને પણ WTC ફાઇનલથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયા

Mumbai,તા.04 ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ સરળતાથી જીતી લેશે, એ તો સૌને ખબર હતી પરંતુ કાનપુર ટેસ્ટ નજીક આઠ સેશન વરસાદથી ધોવાયા બાદ ડ્રો તરફ આગળ વધેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ જે રીતે મેચમાં જીવ નાખતાં જીત મેળવી, તે કોઈએ વિચાર્યું નહોતું. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ 2-0 થી જીતવાની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ […]

Team India નો ગજની કોણ? રોહિત શર્માનો જવાબ સાંભળી તમે હસી પડશો

Mumbai,તા.01 રોહિત શર્મા અને ભારતના ટી20 વર્લ્ડ કપ ખિતાબ જીતનાર અભિયાનના તેના અમુક સાથી નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ ની બીજી સીઝન દરમિયાન મોજ-મસ્તી કરતાં નજર આવશે. આ એપિસોડના એક પ્રોમોમાં રોહિતથી એક સવાલ પૂછવામાં આવ્યો. જેમાં તેની ફેમસ ભૂલવાની ટેવ પર રમૂજી અંદાજમાં નિશાન સાધવામાં આવ્યુ. ભારતીય કેપ્ટને પણ મજેદાર અંદાજમાં તેનો […]

Bangladesh ને એકલો અશ્વિન જ પહોંચી વળ્યો, ટીમ ઈન્ડિયાની દમદાર જીતથી રેકોર્ડની હારમાળા સર્જાઈ

Chennai,તા,23 ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમ બીજી ઇનિંગમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ટેસ્ટના ચોથા દિવસે લંચ પહેલા જ મેચ સમાપ્ત થઈ ગઈ હતી. હવે પછીની બીજી ટેસ્ટ […]

પહેલી ટેસ્ટમાં Team India ની ધમાકેદાર જીત, બાંગ્લાદેશને 280 રને કચડી નાખ્યું

Chennai,તા,23 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર (19 સપ્ટેમ્બર)થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હવે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી કચડી નાખતાં ધમાકેદાર જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ 234 રનમાં […]

સંન્યાસ બાદ હવે IPLના આ બે સ્ટાર ખેલાડીઓ લેશે રોહિત-વિરાટની જગ્યા: Piyush Chawl ની ભવિષ્યવાણી

New Delhi,તા,13 જ્યારે એક વખત સચિન તેંડુલકરને એક ઈવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તેના રેકોર્ડ્સ કોણ તોડી શકે છે તો તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું હતું. આ બંને ભારતીય ખેલાડીઓએ ક્રિકેટના મેદાન પર એકથી એક મોટા રેકોર્ડ તોડ્યા પરંતુ હવે તેમના રિટાયરમેન્ટનો સમય આવી ગયો છે. આ બંને સીનિયર પ્લેયર ટી20થી […]

શમી અને સિરાજની જેમ તેજ હશે આ બોલર:Sourav Ganguly એ કરી ભવિષ્યવાણી

Mumbai,તા.10 આકાશ દીપનું નામ ચારે તરફ ગૂંજતું સંભળાઈ રહ્યું છે. આકાશે દુલીપ ટ્રોફીની મેચમાં 9 વિકેટ લઈને કમાલ કરી જ હતી અને હવે તેને એક વાર ફરી ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરી દેવાયો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ માટે આકાશને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું. હવે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આકાશ દીપ અંગે ભવિષ્યવાણી કરતાં […]

Team India માટે માથાનો દુઃખાવો બનશે બાંગ્લાદેશના 5 ખેલાડી, પાકિસ્તાનમાં વગાડ્યો હતો ડંકો

Mumbai,તા.04 બાંગ્લાદેશ ટીમના તે 5 ખેલાડી જે આગામી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને ટેન્શન આપી શકે છે, તેમાં મહેદી હસન મિરાજ અને હસન મહેમૂદનું નામ સામેલ છે. મિરાજ પાકિસ્તાન વિરુદ્ધ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના 5 સ્ટાર બાંગ્લાદેશ ટીમે પાકિસ્તાન વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝમાં દમદાર પ્રદર્શન કરતાં 2-0થી જીત મેળવી. […]

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગંભીરની ”All Time Favorite Playing 11′ ચર્ચામાં

New Delhi,તા.02 ભારતીય ક્રિકેટ ટીમના હાલના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીરે પોતાની ઓલ ટાઈમ ફેવરિટ પ્લેયિંગ ઈલેવનની ટીમને પસંદ કરી છે. જેમાં ઘણાં શાનદાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ યાદીમાંથી એવા અનેક નામોને બહાર રખાયા છે. કે જેના વિષે લોકોએ વિચાર્યું પણ નહી હોય. ગૌતમ ગંભીરની આ ઓલ ટાઈમ ફેવરિટ […]

BCCIએ 26 મેચોનું શેડ્યૂલ કર્યું જાહેર,ભારતીય ટીમ કયા દેશ સામે કઈ તારીખે રમશે મેચ

New Delhi,તા.23  ભારતીય ટીમ આવતા વર્ષે જૂન-ઑગસ્ટ, 2025 દરમિયાન ઈંગ્લેન્ડના પ્રવાસ પર રહેશે, જ્યાં યજમાન ટીમ સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે, ત્યારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સીરિઝને લઈને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આજે (22 ઑગસ્ટ) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા શેડ્યૂલ જાહેરાત કરી છે. હેડિંગ્લે […]