શિક્ષણ વ્યવસ્થામાં ગાબડાં, Ahmedabad માં અહીં શિક્ષકો છૂટા કરી આખી શાળા કોચિંગ ક્લાસને હવાલે

Ahmedabad,તા.14 ઘાટલોડિયા અને રાણિપમાં કેટલાક ટ્રસ્ટી અને આચાર્યોએ પોતાની શાળાના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને છૂટા કરીને સંપૂર્ણ કોચિંગ ક્લાસિસને હવાલે કરી દીધી છે. ધોરણ-11 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓનો સમય અને ફી પણ કોચિંગ ક્લાસીસ દ્વારા નક્કી થાય છે. અને તેમને શાળામાં જવાને બદલે સીધા જ કોચિંગમાં વાળી દેવામાં આવે છે. જો કે આ પ્રથામાં સંચાલક, આચાર્ય ઉપરાંત […]